આગ... સદનસીબે બધા બચી ગયા

5 min read
Thumbnail

વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પર ટ્રેનના ખાલી કોચમાં આગ લાગી હતી. સવારે 7:30 વાગ્યે વિઝાગ રેલવે સ્ટેશન પર પાર્ક કરેલી તિરુમાલા એક્સપ્રેસની ચાર બોગીમાં આગ લાગી હતી. સદનસીબે તે સમયે તે કોચમાં કોઈ મુસાફરો નહોતા, તેથી કોઈ જાનહાની થઇ ન હતી. સ્થાનિક ફાયર સર્વિસના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આગ લાગવા પાછળનું કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા. ફોરેન્સિક પુરાવાની તપાસ કર્યા બાદ જ તેઓ અકસ્માત પાછળનું સાચું કારણ જાણી શકશે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.